Saturday, June 27, 2026

એ.સી.બી. સફળ ટ્રેપ

Advertisement
Advertisement
Advertisement

એ.સી.બી. સફળ ટ્રેપ

ફરીયાદી :એક જાગૃત નાગરીક
આરોપી: (૧) મહેન્દ્રભાઇ મોહનભાઇ ખાખી ઉ.વ.૫૭ નોકરી-નગરપાલીકા જુની કલાર્ક વર્ગ-૩ મોરબી
ટ્રેપની તારીખ:- ૮/૧૧/૨૦૨૩

લાંચની માંગણીની રકમ:
રૂ. ૪૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :
રૂ. ૪૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :
રૂ. ૪૦૦૦/-

ટ્રેપનુ સ્થળ : નગરપાલીકા કચેરી મોરબી ખાતે.

ટુંક વિગત : આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીએ પ્રેમ લગ્ન કરેલ હોય જે લગ્નની નોંધણી નગરપાલીકા મોરબી ખાતે કરાવવા કાર્યવાહી કરી લગ્નની નોંધણી અંગેનુ સર્ટી માટે આ કામના આક્ષેપીતે લગ્નની નોંધણી કરી સર્ટીફીકેટ આપવા માટે રૂ,,૪૦૦૦/- ની લાંચની રકમની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આ અંગે સુરેન્દ્રનગર એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે અન્વયે આજરોજ મોરબી નગરપાલીકા ખાતે લાંચનુ છટકુ ગોઢવતા છટકા દરમ્યાન ઓરોપીએ ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગી સ્વીકારી સ્થળ પર ઝડપાઇ જતા ગુન્હો કર્યા બાબતે
નોધ : ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપિંગ અધિકારી :
શ્રી એમ.ડી.પટેલ, પો.ઇન્સ. એ.સી.બી પો.સ્ટે સુરેન્દ્રનગર તથા એ.સી.બી. ટીમ
સુપર વિઝન અધિકારી:-
શ્રી વી.કે.પંડ્યા,
મદદનીશ નિયામકશ્રી,
એ.સી.બી રાજકોટ એકમ રાજકોટ

Related Articles

Total Website visit

1,609,601

TRENDING NOW