Monday, June 29, 2026

મોરબીમાથી 2.89 લાખની કિં.ના 17 જેટલા ખોવાયેલ મોબાઇલ શોધી કાઢતી મોરબી પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાથી 2.89 લાખની કિં.ના 17 જેટલા ખોવાયેલ મોબાઇલ શોધી કાઢતી મોરબી પોલીસ

મોરબી: મોરબીમાથી આશરે ૨, ૮૯, ૦૦૦/- ની કિંમતના ૧૭ જેટલા ખોવાયેલ મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત આપતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ.

મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ટેકનીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી ૧૭ જેટલા આશરે ૨,૮૯,૦૦૦/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડીવી. પોલીસે સાર્થક કરેલ છે.

Related Articles

Total Website visit

1,609,705

TRENDING NOW