Tuesday, June 30, 2026

રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા
સ્વ. નલિનભાઈ ધનજીભાઈ છનીયારા ના સ્મરણાર્થે
નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ
નું આયોજન કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા
સ્વ. નલિનભાઈ ધનજીભાઈ છનીયારા ના સ્મરણાર્થે
નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ
નું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં સ્ત્રીઓમાં ગર્ભાશય અને સ્તન કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે શરમ સંકોચ અને આર્થિક કારણોસર લોકો સમયસર નિદાન કરાવવાનું ટાળતાહોય છે . સજાગતા થી જો પ્રાથમિક સ્ટેજમાં જ તપાસ થઈ જાય તો ઘણા પ્રકારની તકલીફો અને વેદનાથી બચી શકાય છે..
સામાન્ય રીતે આ ટેસ્ટની કિંમત રૂપિયા 5,000 હોય છે
પણ રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આ નિદાન કેમ્પ નિઃશુલ્ક કરવામાં આવશે .
સૌજન્ય..નીલાબેન છનીયારા
તારીખ 3-10 અને 4-10-2023
સમય સવારે 10:00થી 4:00
સ્થળ મયૂર હોસ્પિટલ…ઝૂલતા પુલ પાસે…સ્વામિનારાયણ મંદિર ની સામે…મોરબી-2
આ કેમ્પમાં લાભ લેવા માટે નીચેના નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે.
સોનલબેન શાહ
7990542612
નીલાબેન છનીયારા
9428280599
બંસી શેઠ
9376652360

President.. Sonal shah
Secretary.. Ravin aashar
Project chair.. Nila chhaniyara

Related Articles

Total Website visit

1,609,792

TRENDING NOW