Tuesday, June 30, 2026

વાંકાનેરના રાતાવીરડા ગામે તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના રાતાવીરડા ગામે તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત

વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે તળાવમા ડુબી જગદીશભાઇ ભુરાભાઇ જોશી ઉ.વ ૨૨ રહે રાતાવીરડા તા.વાકાનેર જી.મોરબી વાળાનું ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,765

TRENDING NOW