Sunday, June 28, 2026

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: મોરબી કન્યા છાત્રાલય રોડ પર રામસેતુટાવરના ધાબા ઉપર તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી કન્યા છાત્રાલય રોડ પર રામસેતુટાવરના ધાબા ઉપર તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો દુલેરાયભાઈ જીવરાજભાઈ અંબાણી (ઉ.વ.૫૫) રહે. મોરબી કન્યા છાત્રાલય રોડ સરદારનગર સોસાયટી રામસેતુટાવર ફ્લેટ નં -૪૦૧ તથા જગદીશભાઇ જીવરાજભાઈ ભાલોડીયા (ઉ.વ.૫૮) રહે. રફાળેશ્વર ગામ તા. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૫૩,૫૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,629

TRENDING NOW