Tuesday, June 23, 2026

મોરબી જિલ્લા ભાજપ અ.જા. મોરચાના હોદેદારો ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી કાર્યાલયમાં વિધિવત પ્રવેશ કર્યો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા ભાજપ અ.જા. મોરચાના હોદેદારો ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી કાર્યાલયમાં વિધિવત પ્રવેશ કર્યો.

મોરબી જીલ્લા ભાજપ અ જા મોરચો ના નવનિયુક્ત હોદેદારો બંધારણ ના ઘડવૈયા એવા મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતીમા ને પુષ્પહાર અર્પણ કરી ને મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય મા વીધીવત પ્રવેશ કર્યો.
મોરબી જીલ્લા ભાજપ અ જા મોરચાના નવનિયુક્ત પ્રમુખ બાબુભાઈ પરમાર મહામંત્રી બળવંતભાઈ સનારીયા ઉપ પ્રમુખ દીપકભાઇ ચોહાણ લાલજીભાઈ પરમાર. મંત્રી જગદીપશભાઇ સાગઠીયા. મંત્રી ચીરાગભાઈ સોલંકી મંત્રી નીતાબેન પરમાર. મંત્રી જીતેન્દ્રભાઈ રાઠોડ કોષાધ્યક્ષ વનીતાબેન પરમાર અને કાર્યાલય મંત્રી લાલજીભાઈ સોલંકી તેમજ પુર્વ પ્રમુખ અરજણભાઇ મકવાણા મહામંત્રી રવીભાઇ ધુમલ મોરબી નગરપાલિકા ના પુર્વ કાઉન્સિલર મનુભાઇ સારેસા ગૌતમભાઈ સોલંકી મોરબી તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ પરમાર મોરબી તાલુકા મોરચા ના પ્રમુખ ગોપાલભાઈ સોલંકી મહામંત્રી જયંતિભાઈ ચૌહાણ શહેર પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી સાથે રહ્યા હતા.
આ પ્રસંગે મોરબી જીલ્લા ભાજપ ના મહામંત્રી જેઠાભાઈ મીયાત્રા. નરેન્દ્રસિંહ ઝાલા કે એસ અમ્રૃત્યા અને ઉપાધ્યક્ષ જયુભા જાડેજા ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કીરીટભાઇ અંદપરા ટંકારા મહીલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા ઉપસ્થિત રહી ને નવનિયુક્ત હોદેદારો ને આવકાર્યા.

Related Articles

Total Website visit

1,609,109

TRENDING NOW