મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના સભ્યોની નિયુક્તિ.
માનનીય સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા, માનનીય મોરબી જિલ્લા સંગઠન પ્રભારી ડોક્ટર હિતેશભાઈ ચૌધરી તેમજ મોરબી જિલ્લા ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સાથે વિચાર વિમર્શ તેમજ પરામર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ત્યારે તેમાં પ્રમુખ તરીકે બાબુભાઈ નાનજીભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીકે લવજીભાઈ મૂળજીભાઈ પરમાર, ઉપ-પ્રમુખ તરીકે કિશોરભાઈ નથુભાઈ દુલેરા, ઉપપ્રમુખ તરીકે દિપકભાઈ મૂળજીભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ વશરામભાઈ રાઠોડ, મહામંત્રી તરીકે બળવંતભાઈ મોહનભાઈ સનારિયા, મહામંત્રી તરીકે નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ સોલંકી, મંત્રી તરીકે જગદીશભાઈ માવજીભાઈ સાગઠીયા, મંત્રી તરીકે જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ, મંત્રી તરીકે ચિરાગભાઈ મણીભાઈ સોલંકી, મંત્રી તરીકે જગદીશભાઈ મોહનભાઈ ચાવડા, મંત્રી તરીકે નીતાબેન ત્રીકમભાઈ પરમાર, કોષાધ્યક્ષ તરીકે વનીતાબેન દીપકભાઈ પરમાર અને કાર્યાલય મંત્રી તરીકે લાલજીભાઈ મૂળજીભાઈ સોલંકી ની નિમણૂક કરવામાં આવી છે.





