Sunday, June 21, 2026

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા સાક્ષરતા વીક ની ઉજવણી.

Advertisement
Advertisement
Advertisement

ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા સાક્ષરતા વીક ની ઉજવણી.

Indian Lioness club morbi દ્વારા દર વર્ષે સાક્ષરતા વીક ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ક્લબ દ્વારા ચીફ પેટ્રોન હિતેષભાઈ પંડયા ના જન્મદિવસ ની ઉજવણીના ભાગરૂપે મોરબી ના આર્થિક રીતે પછાત પરિવારનાં બાળકો માટે નિઃશુલ્ક કમ્પ્યુટર નો 3 મહિનાનો ccc certified કોર્સ કરાવવામાં આવશે. આ કોર્સ Heenaben Parmar sujatan computer class મા કરાવવામાં આવશે.ગયા વર્ષે પણ મોટી સંખ્યામાં બાળકોએ આ કોર્સ નો લાભ લીધો હતો. લિમિટેડ એન્ટ્રી લેવાની હોવાથી વહેલાં તે પહેલાંના ધોરણે નામ નોંધાવવા જરૂરી છે. પરિવારની આર્થિક પરિસ્થિતિને તપાસ કર્યા પછીથી બાળકોને એડમિશન આપવામાં આવશે.

રજિસ્ટ્રેશન માટે…
મયૂરીબેન કોટેચા 9275951954

Related Articles

Total Website visit

1,608,940

TRENDING NOW