Monday, June 15, 2026

ગેરકાયદેસર કોલસાની 700 બોરીઓ સાથે 6 પર પ્રાંતિય શખ્સોને ઝડપી પાડતી પશ્ચિમ કચ્છ ભુજ એસ.ઓ.જી

Advertisement
Advertisement
Advertisement

ગેરકાયદેસર કોલસાની 700 બોરીઓ સાથે 6 પર પ્રાંતિય શખ્સોને ઝડપી પાડતી પશ્ચિમ કચ્છ ભુજ એસ.ઓ.જી

કચ્છના નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જલાવ કોલસાની 700 બોરીઓ સાથે છ પરપ્રાંતીય ઈશમોને પશ્ચિમ કચ્છ ભુજ એસ ઓ જી ની ટીમે પકડી પાડ્યા છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ પશ્ચિમ કચ્છ ભુજ એસ ઓ જી ની ટીમન પેટ્રોલિંગમાં હોય દરમિયાન તેરા ગામની નદીની પાસેથી એક ટ્રેલર રજીસ્ટ્રેશન નંબર RJ-01-GD-0581 શંકાસ્પદ લાગતા તપાસ કરતા ટ્રેલરમાંથી ગેરકાયદેસર જલાવ કોલસાની બોરીઓ નંગ 700 કિંમત રૂપિયા ૪,૨૦,૦૦૦/- વાડી મળી આવી હતી ત્યારે આ સાથે એસ્કોજીની ટીમે આ કામના આરોપી દિલીપસિંહ ગણપતસિંહ રાઠોડ રાજસ્થાન વાળો, બહેરામખાન સિરાજખાન નોડે રાજસ્થાન વાળો, અનવર સતામ સમેજા રાજસ્થાન વાળો, નજીર સમેજા રાજસ્થાન વાળો, કબુલ ભોજુ સમેજા રાજસ્થાન વાળો અને ખેરદિન મીરદાદ સમેજા રાજસ્થાન વાળાને ઝડપી પાડવામાં આવ્યા છે ઉપરાંત 50 લાખની કિંમતનો ટ્રેલર કબજે કરવામાં આવ્યું છે આમ કુલ 54,20,000/- હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે

Related Articles

Total Website visit

1,608,464

TRENDING NOW