હિતેશભાઈ પંડ્યા ચીફ પેટ્રોન ના જન્મદિવસ પર સુભકમનાઓ પાઠવતા ઇન્ડીયન લયોનેસ ક્લબ મોરબી.
રાષ્ટ્રીય ભાવના તેમજ દેશ સેવાને સમર્પિત તેવા ઇન્ડિયન લાયન્સ ક્લબના જીવાદોરી સમાન ચીફ પેટ્રોન ઇન્ડિયન લાયન્સ હિતેશભાઈ પંડ્યા સાહેબનો આઠમી સપ્ટેમ્બરે 74 મો જન્મદિવસ છે. સ્વદેશી વિચાર વાળી ઇન્ડિયન લાયન્સ ના વિચારો અને આદર્શોથી પ્રભાવિત થઈને હિતેશભાઈ રાજકોટમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ શરૂ કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી આજે તેઓ ઇન્ડિયન લાયન્સ ના ચીફ પેટ્રોન તરીકે ઇન્ડિયન લાયન્સના મોભી સલાહકાર અને ગુરુ તરીકે કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં લોકપ્રિય થયેલી રાજકોટની શ્રીકૃષ્ણ જન્મોત્સવ રથયાત્રાના પ્રણેતા પણ શ્રી હિતેશભાઈ પંડ્યા સાહેબ હતા…
આ તકે પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા..
નૅશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા..સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા…વાઇસ પ્રેસિડેન્ટ રંજનાબેન સારડા ટ્રેઝરર મનીષાબેન ગણત્રા IPP પ્રીતિબેન દેસાઈ નયનાબેન બારા અને ઈન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીની પૂરી ટીમ વતી હિતેષભાઈ પંડયાને જન્મદિવસે સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.