Friday, March 13, 2026

ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે વાડીએ ઝેરી દવા પી જતા નિપજ્યું મોત.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે વાડીએ ઝેરી દવા પી જતા નિપજ્યું મોત.

ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે વાડીએ ખેત મજૂરી કરતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે પોલીસ દ્વારા હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે કિશોરસિંહની વાડીએ ખેત મજૂરી કરતા ભુરેસીંગ પીરૂસીંગ દાવર નું.40 નામના ખેતશ્રમિક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ પડધરી બાદ રાજકોટ સારવારમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,595,583

TRENDING NOW