Saturday, June 13, 2026

બોડકી ગામે ખડ બાળવાની દવા પી જતા યુવતી નું મોત.

Advertisement
Advertisement
Advertisement

બોડકી ગામે ખડ બાળવાની દવા પી જતા યુવતી નું મોત.

માળીયા તાલુકાના બોડકી ગામે ખડ બાળવાની દવા પી જતા યુવતીનું મોતની પછી હતું ત્યારે આ અંગે હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના બોડકી ગામે રહેતા ભુમીબેન પ્રવિણભાઇ સુવારીયા ઉ.22 નામના યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ખળ બાળવાની દવા પી લેતા પ્રથમ પીપળીયા ચાર રસ્તા મધુરમ હોસ્પીટલ ત્યારબાદ આયુષ હોસ્પીટલ મોરબી અને બાદમાં વધુ સારવારમા લેન્ડમાર્ક હોસ્પીટલ રાજકોટ ખાતે દાખલ કરતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,608,380

TRENDING NOW