Sunday, June 21, 2026

સરતાનપર ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા ચાર ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

સરતાનપર ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા ચાર ઝડપાયા.

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે આ કામના આરોપી ના રહેણાક મકાનમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી ચાર જેટલા પતા પ્રેમીઓ મળી આવ્યા હતા.

ત્યારે આ અંગે મળતી વધુ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે આ કામના આરોપી કાળુભાઈ શીવાભાઈ ફીસડિયા ના રહેણાંક મકાનમાં તેઓ અન્ય જુગારીને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમવાના સાધનો સામગ્રી પૂરા પાડતા હોય ત્યારે પોલીસે સ્થળ પરથી આરોપી કાળુભાઈ શીવાભાઈ ફીસડિયા, હરજીભાઈ નરભેરામભાઈ સિહોરા, પરેશભાઈ લવજીભાઈ નાકિયા અને ગોપાલભાઈ જગાભાઈ ફીસડિયા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત તેમની પાસેથી રોકડ રકમ 33,500/- કબજે કરવામાં આવ્યા હતા ત્યારે તમામ આરોપીઓ વિરૂધ જુગાર ધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,608,913

TRENDING NOW