Tuesday, June 23, 2026

રાજપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

રાજપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા.

મોરબી તાલુકાના રાજપર ગામે નવાપરા મેન શેરીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે રાજપર ગામે નવા પરા મેઈન શેરીમાં જાહેરમાં જુગાર રમતા આરોપી અમિતભાઇ રમેશભાઇ પરસુંડા, ભુપેન્દ્રભાઇ જીવરાજભાઇ દેત્રોજા અને હુસૈનભાઇ ગફારભાઇ ઠાસરીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6100 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,176

TRENDING NOW