Thursday, August 13, 2026

હળવદમાં ખનીજચોરીમાં ફરાર આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી.

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં ખનીજચોરીમાં ફરાર આરોપીને પકડી પાડતી મોરબી એલસીબી.

હળવદમાં ખનીજચોરીમાં ફરાર રહેલા આરોપીને મોરબી એલસીબીએ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્કોડની ટીમને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે, હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખનીજચોરી ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઉદય કિશોરભાઇ બોરીચા રહે. રવાપર ગામ તા.જી.મોરબી વાળો આમરણ-દુધઇ રોડ, નંદકિશોર હોટલ ખાતે બેઠેલ છે જેહકીકત આધારે તપાસ કરતા આરોપી ઉદય કિશોરભાઇ કરશનભાઇ ડાંગર ઉ.વ. ૨૨ રહે. રવાપર ગામ તળાવ સામે મોરબી વાળો મળી આવતા તેને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,625,096

TRENDING NOW