Friday, June 26, 2026

ટંકારાના કલ્યાણપર ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો,એકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના કલ્યાણપર ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો,એકનું મોત.

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે આ કામના ફરિયાદીના કાકાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીના કાકાનું મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટિયા પાસે ગત તા.28 જુલાઈના રોજ જીજે–18–U–7389 નંબરના ટ્રક ચાલકે ધનજીભાઈ વસરામભાઈ દેસાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ બાદ ટ્રક ચાલક નાસી જતા મૃતકના ભત્રીજા ભરતભાઇ કાનજીભાઈ દેસાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,609,410

TRENDING NOW