Saturday, June 27, 2026

ઇન્ડીયન લાયોનેશ ક્લબ મોરબી દ્વારા બહેનો માટે કિચન ગાર્ડન નો નિઃશુલ્ક સેમિનાર કરવામાં આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

ઇન્ડીયન લયોનેશ ક્લબ મોરબી દ્વારા બહેનો માટે કિચન ગાર્ડન નો નિઃશુલ્ક સેમિનાર કરવામાં આવ્યો.

ઇન્ડીયન લયોનેશ ક્લબ મોરબી દ્વારા તારીખ 31-07 સોમવાર ના રોજ નિલકંઠ સ્કૂલ ખાતે મોરબી ના બહેનો માટે કિચન ગાર્ડન નો નિઃશુલ્ક સેમિનાર કરવામાં આવ્યો. જેમાં રાજકોટ થી આવેલા કિચન ગાર્ડન એક્સપર્ટ મંજૂબેન ગજેરા એ મોરબી ના બહેનોને ઘરે કૂંડામાં શાકભાજી વાવવાનું…ઘરે શાકભાજીના કચરામાથી ખાતર બનાવવાનું…જુદા જુદા બિયારણ માથી રોપા બનાવવાનું એવું ઘણી ઉપયોગી વસ્તુઓ સમજાવી અને જાણકારી આપી. મોટી સંખ્યામાં મોરબી ના બહેનોએ આ સેમિનારમાં હાજરી આપી.આ તકે પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા એ પ્રોજેક્ટ ને સફળ બનાવવામાં સહયોગ આપનાર નિલકંઠ સ્કૂલ પ્રિન્સિપાલ જીતસર વડસોલા,પ્રોગ્રામ માં ઉપસ્થિત નેશનલ સેક્રેટરી વિજ્યાબેન કટારિયા,જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા,મંજૂબેન ગજેરા નો આભાર માન્યો હતો.

Related Articles

Total Website visit

1,609,600

TRENDING NOW