Sunday, August 16, 2026

મફતીયાપરામાં યુવકે ગળે ફાંસો ખાય જીવન ટૂંકમાં.

Advertisement
Advertisement
Advertisement

મફતીયાપરામાં યુવકે ગળે ફાંસો ખાય જીવન ટૂંકમાં.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર સિનેમા નજીક આવેલ મફતિયાપરામાં રહેતા યુવકે પોતાને ઘેર અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ત્યારે આ અંગે પોલીસ દ્વારા હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર સિનેમા પાછળ મફતિયાપરામાં રહેતા સંજયભાઈ માનસિંગભાઈ પરમાર ઉ.26 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,625,363

TRENDING NOW