મચ્છુ એક ડેમ ઓવરફ્લો ત્યારે નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા.
ગઈકાલે ઉપરવાસમાં વધુ વરસાદના કારણે મચ્છુ એક ડેમ ઓવરફ્લો થયો હતો ત્યારે મચ્છુ ડેમ માથી પાણી છોડવામાં આવનાર હોય ત્યારે નીચાણ વાળા ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ત્યારે વાંકાનેર તાલુકાના અદેપર ગામ, અદેપુર, લીલાપર, મકનસર વાંકાનેર, ધમલપુર, ઢુંવા, ગારિયા, હોલમઢ, જલસિકા, કેરાળા, લુણસરિયા, મહિકા,પજપંજ,પંચાસર,પંચાસિયા, રાણકપુર, રસિકગઢ, રાતી દેવડી, સોભલા, વઘાસિયા, વાંકાનેર,વાંકિયા, જોધપર, હસનપર અને કોઠી ગામને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે.