Saturday, June 27, 2026

માળિયાના માલાણી શેરીમાંના મકાનમાંથી 120 નંગ દારૂના ચપલા મળ્યા.

Advertisement
Advertisement
Advertisement

માળિયાના માલાણી શેરીમાંના મકાનમાંથી 120 નંગ દારૂના ચપલા મળ્યા.

માળીયા મીયાણા પોલીસ ટિમે બાતમીના આધારે માળિયા શહેરની માલાણી શેરીમાં રેડ કરી હતી ત્યારે શેરીના એક રહેણાંક મકાનમાંથી 120 નંગ વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા અત્યારે પોલીસ દ્વારા આ તમામ જથ્થો કબજે કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમે બાતમીને આધારે માળીયા શહેરની માલાણી શેરીમાં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી રસુલ ઉર્ફે કારો મુસાભાઈ માલાણીના કબ્જામાંથી 120 નંગ વિદેશી દારૂના ચપલા કિંમત રૂપિયા 12000 કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. જો કે આરોપી રસુલ ઉર્ફે કારો પોલીસને હાથ લાગ્યો ન હતો ત્યારે તેની શોધખોળ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,564

TRENDING NOW