Wednesday, June 24, 2026

કડિયાણા ગામે પત્ની સાથે ઝગડો થતાં પતિએ ઝેરી દવા ગટગટાવી.

Advertisement
Advertisement
Advertisement

કડિયાણા ગામે પત્ની સાથે ઝગડો થતાં પતિને ઝેરી દવા ગટગટાવી.

હળવદ તાલુકાના કડિયાણા ગામની સિમમાં ખેતરમાં મજૂરી કરતા એક યુવકે પત્ની સાથે ઝગડો થતાં ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કડિયાણા ગામની સિમમાં ઇશ્વરભાઇની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની સમીરભાઈ શંકરભાઇ નાયક ઉ.39ને તેના પત્ની સાથે ઝઘડો થયા બાદ લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,185

TRENDING NOW