Tuesday, June 23, 2026

વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે ઢોર ચરાવવાની ના પાડતા વૃદ્ધ પર હુમલો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે ઢોર ચરાવવાની ના પાડતા વૃદ્ધ પર હુમલો.

વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે રહેતા વૃદ્ધાએ ઢોર ચરાવવાની ના પડતા વૃદ્ધને માર માર્યો. ત્યારે આ બાબતે હાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે રહેતા દોલતસિંહ અમરસિંહ ઝાલા ઉ.61 નામના વૃદ્ધે તેમની વિડીમાં ઢોર ચરાવી રહેલા ધવલ નામના શખ્સને ના પાડતા ધવલના પિતા ધારાભાઈ કુકાભાઈ ટોટા નામના ઇસમે દોલતસિંહને લાકડી વડે માર મારી ઢોર ચરાવવાની ના પાડશો તો હજુ માર મારીશ તેવી ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાયો છે.

Related Articles

Total Website visit

1,609,157

TRENDING NOW