આજ રોજ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા જન્મદિવસ નિમિત્તે જરૂરીયાતમંદ પરીવાર ને રાસન કિટ આપવામાં આવી

ઉદ્યોગપતિ મેહુલભાઈ ખાખરીયા ના દિકરાના જન્મદિવસ નિમિત્તે અનુદાનના રૂપિયાનો ખરો સદુપયોગ જ કરવાનો થાય તે હેતુ થી આજ રોજ અતિ જરૂરિયાતમંદ પરિવારને રાસન કીટ નું વિતરણ કરવામાં આવ્યું કે જેમનું કમાનાર વ્યક્તિ નથી અને તેમની આગળ-પાછળ પણ કોઈ ના હોય અને દવાખાના નો ખર્ચ ચાલતો હોય તે પરિવાર ને રાસન કીટ આપવામાં આવી.





