Monday, March 9, 2026

પંચાસર રોડ પર એપાર્ટમેન્ટ ના બહાદુર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

પંચાસર રોડ પર એ એપાર્ટમેન્ટ ના બહાદુર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું.

મોરબીના પંચાસર રોડ ખાતે આવેલ એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી તરીકે કામ કરતા યુવકે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ પ્રકાશભાઇ નેપાળી ઉ.વ.૨૫ ધંધો બહાદુર (સિક્યુરીટી) રહે. સરસ્વતી પેલેસ એપાર્ટમેન્ટ નિચે સિક્યુરીટી રૂમમા પ્રમુખસ્વામી-૨ પંચાસર રોડ મોરબી વાળા પોતાના સીક્યુરીટી રૂમની ઓરડીમા પોતાની મેળે પોતાની જાતેથી કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,188

TRENDING NOW