Wednesday, August 5, 2026

હાઉસિંગ બોર્ડમાં બીજા માળાથી પડી જતા આધેડનું મોત.

Advertisement
Advertisement
Advertisement

હાઉસિંગ બોર્ડમાં બીજા માળાથી પડી જતા આધેડનું મોત.

મોરબી ના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ માં રહેતા આધેડ મકાન ના બીજા માળેથી પડી જતા તેમનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ડાયાભાઇ દલાભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦) રહે. મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં-એમ-૭૩૨ તા.જી. મોરબી વાળાએ તા.૦૯/૦૬/૨૦૨૩ ના રોજ સાડા નવ વાગ્યા પહેલા બનાવ વાળી જગ્યા શનાળા રોડ ગુ.હા.બોર્ડ બ્લોક નં-એમ-૭૩૨ તા.જી.મોરબી વાળી જગ્યાએ બે માળના મકાનના ઘાબા ઉપરથી પડી જવાથી માથામાં તથા શરીરે ગંભીર ઈજા થવાથી ડાયાભાઇનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,557

TRENDING NOW