Monday, March 9, 2026

મોરબીના જુના બસ સ્ટેશન નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જુના બસ સ્ટેશન નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા.

મોરબીના જુના બસ સ્ટેશન નજીક આવેલ મેદાનમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને પોલીસે પકડી પાડ્યા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે ઈદગાહ મેદાન નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઈર્શાદભાઈ ઈકબાલભાઈ ત્રાયા, મુનવરભાઈ અનવરભાઈ મીનીવાડીયા, સાહીલભાઈ સલીમભાઈ મોવર, ઈમરાનભાઈ દાઉદભાઈ કૈડા, અબ્દુલભાઈ મામદભાઈ જુણાચ રહે બધા મોરબીવાળા રોકડ રકમ રૂ.૯૦૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,209

TRENDING NOW