Saturday, June 20, 2026

મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા મહિલાના પુત્રોને જાન થી મારી નાખવાની ધમકી.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા મહિલાના પુત્રોને જાન થી મારી નાખવાની ધમકી.

મોરબી ના વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગર માં રહેતા એક મહિલાના બે પુત્રોને જાન થી મારી નાખવાની ધમકી આપી વાહનમાં નુકશાન કરતા બે શખ્શો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વિશિપરાના કુલીનગરમાં રહેતા ડિમ્પલબેન હિતેશભાઈ રાઠોડ દ્વારા આરોપી બિલાલ હુસેનભાઈ ભટ્ટી અને અબ્બાસ અબ્દુલભાઇ બચડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ પોતાની બહેનપણી મુમતાજબેનની દીકરીના લગ્નમાં ગયા ત્યારે ત્યાં મુમતાજબેનના પતિને ઝઘડો થયો હોય એ બંને આરોપીઓ ડિમ્પલબેનના ઘેર આવી હવે કોઈ દિવસ મુમતાજબેનના ઘરે ન જતા કહી લોખંડના ધારીયા અને પાઇપ વડે ડેલીમાં તેમજ બહાર પડેલા મોટર સાયકલમાં નુકશાન પહોંચાડી ડિમ્પલબેનના બન્ને દીકરાઓને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,608,849

TRENDING NOW