Monday, June 22, 2026

ભરતનગર ગામ નજીકથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

ભરતનગર ગામ નજીકથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઝડપાયો.

મોરબીના ભરતનગર ગામ નજીકથી વેચાણ અર્થે ૧૫ જેટલા વિદેશી દારૂના જથ્થા અને બિયરના ટીન સાથે એક શખ્શને પકડી પાડવામાં આવ્યો છે.ત્યારે આ અંગે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં, મોરબી-માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર માં દુર્ગા ટાયરની કેબીન પાછળથી આરોપી ચંદનકુમાર મનોજભાઇ દાસ (ઉ.વ.૨૬) રહે. બાપા સીતારામ કોમ્પલેક્ષ ભરતનગર તા.જી. મોરબી વાળાએ ટાયરોની વચ્ચે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૫ કિં રૂ.૭૮૦૦ તથા બીયર ટીન નંગ -૨૪ કિં રૂ.૨૪૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,990

TRENDING NOW