Wednesday, June 24, 2026

જુના બસ સ્ટેશન નજીક વરલી રમતો એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

જુના બસ સ્ટેશન નજીક વરલી રમતો એક ઝડપાયો.

મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના જુના બસ સ્ટેશન નજીક થી એક શખ્સ ને વરલીના આંકડા લખતા પકડી પાડવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના જુના બસસ્ટેન્ડ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે દાઉદભાઈ હાજીભાઈ કલર ઉ.74 નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા મળી આવ્યાં હતાં ત્યારે પોલીસે તેને ઝડપી લઈ રૂપિયા 1120 રોકડા કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,193

TRENDING NOW