મોરબી હિન્દુ ધર્મ રક્ષક સેનાની ટીમની નિમણૂક.
મોરબીના હિન્દુ ધર્મ રક્ષક સેનાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે અધ્યક્ષ,મહામંત્રી,ઉપાધ્યક્ષ, અને મંત્રીઓની નિમણુક કરવામાં આવી છે.
ત્યારે હિન્દુ ધર્મ રક્ષક સેના તાલુકા ટીમના અધ્યક્ષ તરીકે દ્વારકેશભાઈ કુંભરવાડીયા,મહામંત્રી તરીકે ઘેલુ કુંભરવાડીયા,મહામંત્રી તરીકે દીક્ષિત બાલાસરા,ઉપાધ્યક્ષ તરીકે કામળીયા ભીખુભાઈ,ઉપાધ્યક્ષ તરીકે જીતેન્દ્ર ગોસાઈ,ઉપાધ્યક્ષ તરીકે બતાળા દિનેશ,ઉપાધ્યક્ષ તરીકે અર્જુન વધાડીયા,મંત્રી તરીકે પ્રભુભાઈ વાંક,મંત્રી તરીકે નાગલા મિત,મંત્રી તરીકે સુનીલ કાવર,મંત્રી તરીકે કામળીયા દેવાતભાઈ અને
ખજાનચી તરીકે વિરડા જયેશ ની નિમણુક કરવામાં આવી છે.





