Saturday, June 20, 2026

મોરબીમાં ફરી ૩ બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ફરી ૩ બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ.

મોરબીમાં દિવસેને દિવસે બાઈક ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બે અને બી ડિવિઝનમાં એક બાઈક ચોરવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લુહાણાપરામાં રહેતા રફિકભાઈ બાબુભાઈ ચારણીયાનું 20 હજારની કિંમતનું બાઈક જૂન- 2021માં તેમના ઘર પાસેથી ચોરાઈ જતા તેમજ .ખોડીયાર પાર્ક, આલપરોડ મોરબી ખાતે રહેતા નીતેશભાઇ વશરામભાઇ રૂપાલાનું અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ ખોડીયાર બેરીંગ નામની દુકાન પાસેથી 20 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરાઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,608,853

TRENDING NOW