Saturday, March 14, 2026

અમદાવાદ શહેરમાં ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી હળવદથી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

અમદાવાદ શહેરમાં ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી હળવદથી ઝડપાયો

હળવદ: અમદાવાદ શહેર સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને હળવદ સર્વેલન્સ સ્ટાફની ટીમે ઝડપી પાડયો છે.

હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે બાતમીના આધારે હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાંથી અમદાવાદ શહેર સરખેજ પોલીસ સ્ટેશન પાર્ટ એ- ધી ઈ.પી.કો કલમ-૩૭૯,૧૧૪ મુજબના કામના નાસતા ફરતા આરોપી ભાવેશ ઉર્ફે ટકો રમેશભાઈ કુરીયા રહે.પંચમુખી ઢોરો પેલી શેરી, ટેલીફોન એક્સ્ચેન્જની પાસે હળવદ તા.હળવદ જી. મોરબી વાળાને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,596,953

TRENDING NOW