Monday, June 8, 2026

સત્યસાઈ હોસ્ટેલ ખાતે એડમિશન ઓપન, આજે જ સંપર્ક કરો.

Advertisement
Advertisement
Advertisement

સત્યસાઈ હોસ્ટેલ ખાતે એડમિશન ઓપન, આજે જ સંપર્ક કરો.

સત્યસાઇ સ્કૂલ એન્ડ હોસ્ટેલ ખાતે દિકરીને ધોરણ 3 થી 6માં અભ્યાસ માટે સત્યસાઈ હોસ્ટેલમા એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે તારીખ 23/3/2023થી 8/4/2023 સુઘી એડમીશન ફોર્મ ભરવાનું ચાલુ રહેશે. સમય સવારે 10:00 વાગ્યા થી 4: 00 વાગ્યા સુધીમા આવવાનું રહેશે.

જે દિકરીને ફી ભરીને માતા પિતા અભ્યાસ કરાવી શકે તેવી સ્થિતિ નાં હોય તે દીકરીઓને સત્ય સાંઇ સ્કૂલ હોસ્ટેલ માં ફ્રી માં પ્રવેશ મેળવી શકશે.વધુ માહિતી માટે 94260 81061 પર ફોન કરવો.

સરનામું :- પીપળીયા ચાર રસ્તા, મોરબી નવલખી રોડ,મોરબી.

Related Articles

Total Website visit

1,607,877

TRENDING NOW