Monday, June 22, 2026

વર્ષામેડી ગામે વીજપોલની મેઇન લાઈન ને અડકી જતાં યુવકને શોક લાગતા નિપજ્યું મોત.

Advertisement
Advertisement
Advertisement

વર્ષામેડી ગામે વીજપોલની મેઇન લાઈન ને અડકી જતાં યુવકને શોક લાગતા નિપજ્યું મોત.

માળીયા (મી): માળિયાના વર્ષામેડી ગામની સીમમાં પી.જી.વી.સી.એલની ઈલેક્ટ્રીક પાવરની મેઈન લાઈનમાં અડતા કરંટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ હકરૂભાઈ હુરતીંગભાઈ રાવત (ઉ.વ.૪૦) રહે. શ્રી રામ ટ્રેડિંગ વર્ષામેડી ગામની સીમમાં તા.જી. માળિયા વાળા ગત તા ૧૮-૦૩-૨૦૨૩ ના રોજ સાડા પાંચેક વાગ્યાના અરસામાં વર્ષામેડી ગામની સીમમા શ્રી રામ ટ્રેડીંગમા પ્રાત ઘોડો એક જગ્યાએ થી બીજી જ્ગ્યાએ હટાવવા જતા પી.જી.વી.સી.એલ ની ઇલેક્ટ્રીક મેઇન પાવર લાઇનમા અડતા કરંટ લાગવાથી યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,952

TRENDING NOW