Tuesday, June 23, 2026

લાયન્સ નગરમાં આવેલ પ્રાથમિક શાળા ની બાજુમાં ગટરના પાણી ફરી વળતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી નગરપાલિકાને કરી રજૂઆત.

Advertisement
Advertisement
Advertisement

લાયન્સ નગરમાં આવેલ પ્રાથમિક શાળા ની બાજુમાં ગટરના પાણી ફરી વળતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી નગરપાલિકાને કરી રજૂઆત.

મોરબીના સનાળા બાયપાસ રોડ પાસે આવેલ વોર્ડ નંબર 11 માં લાયન્સ નગર સોસાયટી આવેલું હોય જ્યાં પ્રાથમિક શાળા નજીક ઉભરાતી ગટરથી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા હોય ઉપરાંત ત્યાંથી નીકળવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આ બાબતે રજૂઆત કરી છે.

મોરબીના સનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નંબર 11 માં લાયન્સ નગર કે જ્યાં પ્રાથમિક શાળા નજીક જામ્યા છે તો ઉપરાંત ત્યાંથી ગટરના પાણીમાંથી દુર્ગંધ પણ આવે છે ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓને આ પાણીમાંથી ચાલીને જવું પડતું હોય ત્યારે તેમને ખૂબ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ઉપરાંત ગટરના પાણીના કારણે બીમારીઓ ફેલાવવાનો પણ થઈ રહેતો હોય છે ત્યારે સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ નગરપાલિકા ચીફ ઓફિસરને આ મુશ્કેલીને હલ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે.

Related Articles

Total Website visit

1,609,181

TRENDING NOW