Thursday, June 25, 2026

હિન્દુ વાહિની દ્વારા મોરબી શહેર જીલ્લા અને તાલુકાના પદાધિકારીઓની નિમણૂક કરાઈ

Advertisement
Advertisement
Advertisement

હિન્દુ વાહિની દ્વારા મોરબી શહેર જીલ્લા અને તાલુકાના પદાધિકારીઓની નિમણૂક કરાઈ

મોરબી: હિન્દુ યુવા વાહિની ગુજરાતના ધર્માધ્યક્ષ યોગી છીપ્રાનાથજી મહારાજ, સૌરાષ્ટ્ર કચ્છ ધર્માધ્યક્ષ યોગી મનોહરનાથજી મહારાજ, પ્રદેશ પ્રભારી હરપાલસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર સંયોજક દિલીપભાઈ દવેની સુચના અને માર્ગદર્શન મુજબ પ્રદેશ અધ્યક્ષ રાજભા ગઢવી દ્વારા ગત તારીખ 7 માર્ચના રોજ હિન્દુ યુવા વાહિનીના મોરબી શહેર, તાલુકા, જિલ્લાના પદાધિકારીઓને એક વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે.
જેમાં કમલેશ ભગવાનભાઈ આહીર બોરીચાને મોરબી જિલ્લા પ્રમુખ બનાવાયા છે. જ્યારે ઈશ્વરભાઈ લાધાભાઈ કનજારિયાને મોરબી જિલ્લા ઉપપ્રમુખ, વિજયભાઈ ભગવાનભાઈ કુંભારવાડીયાને મોરબી જિલ્લા ઉપપ્રમુખ, વૈભવભાઈ જીતેશભાઈ જાલરીયાને મોરબી જિલ્લા ઉપપ્રમુખ, જીતુભાઈ રાજેશભાઈ શેતાને મોરબી જિલ્લા ઉપપ્રમુખની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત નિલેશભાઈ સામતભાઈ ડાંગરને મોરબી જિલ્લા પ્રભારી, વિવેકભાઈ રજનીભાઈ સીતાપરાને જિલ્લા સહ પ્રભારી, રાજેશભાઈ રમેશભાઈ છેલ્લાણીયાને મોરબી જિલ્લા સંયોજક પ્રભારી, નાગજીભાઈ ભરવાડને મોરબી જિલ્લા પ્રભારી સંયોજક, જીતુભાઈ અજીતભાઈ ચાવડાને મોરબી જિલ્લા મંત્રી, વિક્રમભાઈ હસમુખભાઈ શેઠને મોરબી જિલ્લા સહમંત્રી, જયદીપભાઇ રાયધનભાઈ સોઢીયાને મોરબી જિલ્લા સહમંત્રી, પંકજભાઈ દિનેશભાઈ નકુમને મોરબી જિલ્લા સહમંત્રી, ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયાને મોરબી શહેર પ્રમુખ, જગદીશભાઈ રાઠોડને મોરબી શહેર ઉપપ્રમુખ, સનીભાઈ રતિલાલ કલોલને મોરબી શહેર ઉપપ્રમુખ, કિશનભાઇ રમેશભાઈ રાવળદેવને મોરબી શહેર ઉપપ્રમુખ, હીતરાજસિંહ હારુભા પરમારને મોરબી શહેર ઉપપ્રમુખ, ભાવેશભાઈ રામસુરભાઈ કુંભારવાડીયાને મોરબી શહેર ઉપપ્રમુખ, રાજુભાઈ હીરાભાઈ ગજીયાને મોરબી શહેર ઉપપ્રમુખ, ગૌરાંગભાઈ દવેને મોરબી શહેર મંત્રી, મેહુલભાઈ ડોડીયાને મોરબી શહેર સહમંત્રી, વિક્રમભાઈ ભગવાનભાઈ ડાંગરને મોરબી શહેર સહમંત્રી, યસ પ્રફુલભાઈ પરમારને મોરબી શહેર સહમંત્રી, પ્રકાશભાઈ પૈજાંને મોરબી શહેર સહમંત્રી, ભુદરભાઈ વાલ્મિકીને મોરબી શેર સહમંત્રી, ગેલાભાઈ નૈયાને મોરબી શહેર સહમંત્રી, રાઘુભાઈ રવાભાઈ ડાંગરને મોરબી તાલુકા ગ્રામ્ય અધ્યક્ષ, પાર્થભાઈ મનસુખભાઈ નેસડિયાને મોરબી ગ્રામ્ય ઉપાધ્યક્ષ, વિરલભાઈ પટેલ મોરબી ગ્રામ્ય ઉપાધ્યક્ષ, સંજયભાઈ ભરવાડને મોરબી ગ્રામ્ય ઉપાધ્યક્ષ, અનિલભાઈ અસુવાદને મોરબી ગ્રામ્ય ઉપાધ્યક્ષ, દીપેશભાઈ ભાનુશાળીને મોરબી જિલ્લા મીડિયા સેલ અધ્યક્ષ, વિવેકભાઈ રજનીભાઈ સીતાપરાને મોરબી શહેર મીડિયા સેલ શહેર અધ્યક્ષ, મુકેશભાઈ બાબુભાઈ ઠાકોરને મોરબી શહેર મીડિયા સેલ સહસંયોજક, મયુરભાઈ છત્રીય ઠાકોરને મોરબી શહેર મીડિયા સેલ સહસંયોજક, મનીષભાઈ છત્રીય ઠાકોરને મોરબી શહેર મીડિયા સેલ સહસંયોજક બનાવાયા છે.

લીગલ સેલ ટીમમાં પ્રતિકભાઇ ગોગરા (એડવોકેટ), જયરાજસિંહ રાઠોડ (એડવોકેટ મોરબી) અને કારોબારી ટીમ શહેરમાં જીગ્નેશભાઈ મિસ્ત્રી (અધ્યક્ષ મોરબી શહેર), બાબુભાઈ રબારી, ઝાલા જયદીપસિંહ ઉપેન્દ્રસિંહ, મેહુલભાઈ દિલીપભાઈ પીઠડીયા, ભરતભાઈ છત્રીય ઠાકોરનો સમાવેશ કરાયો છે.

Related Articles

Total Website visit

1,609,309

TRENDING NOW