Monday, March 9, 2026

મોરબીની વજેપરવાડી શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીની વજેપરવાડી શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તે વજેપરવાડી શાળામા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ગણીત- વિજ્ઞાનના મોડેલનું પ્રદર્શન વિજ્ઞાન પ્રદર્શન અને વાલી મિટિંગ એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન વજેપરવાડી પ્રા.શાળામાં રાખવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવેલ આ પ્રદર્શન નિહાળવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા ધોરણ 1 થી 8 ના સર્વે વાલીઓને અને S.M.C. ના સૌ સભ્યો,ગ્રામજનો ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દાતા તરફથી તમામ બાળકોને પાણીપુરીનો અલ્પાહાર પૂરો પાડવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,595,126

TRENDING NOW