મોરબી જિલ્લાનું ગૌરવ
યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત કલા મહાકુંભ સ્પર્ધા જે તારીખ 17/2/23 ના રોજ નડિયાદ મુકામે સંતરામ મંદિર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મા યોજાઈ હતી જેમાં લગ્ન ગીત સ્પર્ધામાં ત્રિવેદી હિરવા તુષારભાઈ સમગ્ર ઝોનમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ મધ્ય ઝોનનો પ્રતિનિધિત્વ કરવા જશે જે બદલ શાળાના ટ્રસ્ટી શ્રી કૃણાલભાઈ મેવા તેમજ પ્રિન્સિપાલ શ્રીમતી બીનાબેન ઠક્કર અને શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે
