Saturday, March 14, 2026

જાંબુડીયા ગામે મોબાઈલની ચિલ ઝડપ કરી નાસી છૂટે ઈસમને 23 નંગ મોબાઈલ સાથે ઝડપી પાડ્યો.

Advertisement
Advertisement
Advertisement

જાંબુડીયા ગામે મોબાઈલની ચિલ ઝડપ કરી નાસી છૂટે ઈસમને 23 નંગ મોબાઈલ સાથે ઝડપી પાડ્યો.

મોરબીના જાંબુડીયા ગામે મોબાઈલની જીલ ઝડપ નો કિસ્સો બનેલો હોય જે બાબતે પોલીસ તપાસ ચાલુ હોય ત્યારે પોલીસ દ્વારા એક ઈશમને 23 જેટલા મોબાઈલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જાપડીયા ગામે એક યુવક પાસેથી રાત્રિના 9:30 કલાકની આજુબાજુ ચાર જેટલા ઇસમો આવી તેમના હાથમાંથી મોબાઇલ ખેંચી નાસી છૂટ્યા હોય જય બાબતે ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસ દ્વારા ટુકડીને શોધી પાડવા માટે તજવી જાતોમાં આવી હતી ત્યારે મોરબી એલસીબી દ્વારા આ કામના આરોપીઓમાંથી એક આરોપી કાનજીભાઈ ઉર્ફે કાનો રાજેશભાઈ ચાવડા ઉંમર વર્ષ 21 રહે સામાકાંઠા વાળાને પોતાની પાસે 23 નંગ મોબાઈલ કિંમત ₹1,15,000 ઉપરાંત hero splendor મોટરસાયકલ કિંમત રૂપિયા 15000 સહિત કુલ ₹1,30,000 ના મુદ્દા માલ સાથે પકડી પાડવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,596,675

TRENDING NOW