જેપુર ગામે જોગાણી ભાવેશભાઇ અને જોગાણી ચંદ્રિકાબેન દ્વારા લગ્ન વર્ષ ગાંઠની અનોખી રીતે ઉજવણી
મોરબી: મોરબી તાલુકાના જેપુર ગામે જોગાણી ભાવેશભાઈ અને જોગાણી ચંદ્રિકાબેન દ્વારા તેમની લગ્ન વર્ષ ગાંઠ નિમિત્તે શ્રી જેપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગરમા ગરમ ગાઠીયા, જલેબીનો નાસ્તો કરાવવી મેરજ એનિવર્સરીની અનોખી રીતે ઉજવણી કરી હતી.



