Saturday, June 20, 2026

મોરબીના લીલાપર ગામે તીનપત્તીનો જુગાર રમતા 6 શકુનીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લીલાપર ગામે તીનપત્તીનો જુગાર રમતા 6 શકુનીઓ ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના લીલાપર ગામે લીલાપર સિરામિક નળીયાના કારખાનામાં મજૂરીની ઓરડી નજીક તીનપત્તીનો જુગાર રમતા ૬ શકુનીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામે લીલાપર સિરામિક નળીયાના કારખાનામાં મજૂરીની ઓરડી નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી રજનીભાઇ ઉર્ફે કાળુ અરવિંદભાઇ રાઠોડ, ચમનભાઇ પુજાભાઇ પરમાર, રાજુભાઇ ભાવસીંગભાઇ શેવાલે, દેવજીભાઇ ખેંગારભાઇ પરમાર, નારણભાઇ હરીચંદભાઇ પવાર, જ્ઞાનેશ્વરભાઇ શુક્લાલ શેવાલે રહે.બધા લીલાપર ગામ સિરામીક નળીયાના કારખાનામાં તા.જી.મોરબી વાળાને રોકડ રકમ રૂ.૪૦૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,790

TRENDING NOW