Monday, May 12, 2025

નાની વાવડી ગામે કુમાર પ્રાથમિક શાળા ખાતે PI દ્વારા વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી તથા તુક્કલ વિશે માર્ગદર્શન અપાયું

Advertisement
Advertisement
Advertisement

નાની વાવડી ગામે કુમાર પ્રાથમિક શાળા ખાતે PI દ્વારા વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી તથા તુક્કલ વિશે માર્ગદર્શન અપાયું

મોરબી: આજે નાની વાવડી ગામ કુમાર પ્રાથમિક શાળા ખાતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ન કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેનાથી થતા નુકશાન અંગે જાણકારી આપી હતી. બાળકોએ પણ ક્યારેય ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે ખાતરી આપી હતી અને પોતાના મિત્રો તેમજ સગા સંબંધી તથા પાડોશીઓને પણ ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે સમજાવશે એવી બાંહેધરી આપી હતી.

Related Articles

Total Website visit

1,503,197

TRENDING NOW