નવા વર્ષેમા રાષ્ટ્રને શશક્ત અને નિર વ્યશની સમાજ આપવા માટેની નવતર પહેલ કરતા પોલીસ ઇન્સ્પેકટર રામ આહીર
મોરબી: દેશમાં જ્યારે એક તરફ લોકો કેફી પ્રવાહી તેમજ પાવડર ડ્રગ્સ વગેરેનું વ્યશન કરી સેવન કરતા હોય છે તેમજ ઘણા લોકો તમાકું છે તો તેનુ વ્યશન કરતા હોય છે. લોકો વ્યશન કરી પોતાની તેમજ પરીવારની પણ જીંદગી બરબાદ કરતા હોય છે વિપુલ પ્રમાણમાં લોકો કોઈને કોઈ પ્રકારનું વ્યશન કરી અને પોતાની જીદંગી ટુંકાવી મોતને ભેટી રહ્યાં છે ત્યારે પંચ મહાલ વિભાગના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.રામ આહીર દ્વારા એક નવતર પહેલ શરૂ કરી છે કે તમે મને વ્યશન આપો હું તમને શશક્ત સમાજ આપીશ તેવી નવા વર્ષેમા રાષ્ટ્રને માટે નવતર પહેલ શરૂ કરી છે.