Sunday, May 4, 2025

મોરબી વાંકાનેર દરવાજા નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં 

Advertisement
Advertisement
Advertisement

મોરબી વાંકાનેર દરવાજા નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયાં 

મોરબી: મોરબી વાંકાનેર દરવાજા પાસે લખધીરવાસ ચોક નજીક નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર દરવાજા પાસે લખધીરવાસ ચોક નજીક નોટ નંબરીનો જુગાર રમતા આરોપી ચીરાગભાઈ અશોકભાઈ રાઘોરીયા રહે. શક્તિ પ્લોટ શેરી નં-૫ સેલના પંપની સામે મોરબી તથા રવિભાઈ નીતીનભાઇ સોલંકી રહે.રણછોડનગર નવલખી રોડ મોરબી વાળાને રોકડ રકમ રૂ.૨૫૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,739

TRENDING NOW