Wednesday, June 24, 2026

મોરબી સીરામીક એસોસિએશન દ્વારા મોરબી જીલ્લાની ત્રણે બેઠક તથા હળવદ બેઠક પરથી વિજય થવા બદલ ઉમેદવારોને શુભકામના પાઠવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીરામીક એસોસિએશન દ્વારા મોરબી જીલ્લાની ત્રણે બેઠક તથા હળવદ બેઠક પરથી વિજય થવા બદલ ઉમેદવારોને શુભકામના પાઠવી

મોરબી: મોરબી સિરામિક એસોસિએશન દ્વારા મોરબી જીલ્લાની વિધાનસભાની ત્રણે બેઠક પરના ઉમેદવાર કાંતિભાઇ અમૃતિયા, જીતુભાઈ સોમાણી , દુર્લભજીભાઈ દેથરીયા તથા હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા ને જંગી બહુમતીથી વિજય થવા બદલ તમામ ઉમેદવારોને ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Total Website visit

1,609,261

TRENDING NOW