Friday, June 26, 2026

દારૂના ગુનાઓમાં સંડોવાયેલા વધુ એક ઇસમને પાસા તળે જેલભેગો કરતી મોરબી ક્રાઈમ બ્રાંચ

Advertisement
Advertisement
Advertisement

દારૂના ગુનાઓમાં સંડોવાયેલા વધુ એક ઇસમને પાસા તળે જેલભેગો કરતી મોરબી ક્રાઈમ બ્રાંચ

મોરબી: દેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલા વધુ એક ઇસમને પાસા તળે ડીટેઇન કરી સુરત જેલમાં ધકેલતી મોરબી ક્રાઇમ બ્રાંચ.

પોલીસ અધિક્ષક મોરબીનાઓની સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ આવા ગુનાઓમાં સંડોવાયેલ ઇસમનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમ ઘણા લાંબા સમયથી ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય, આ ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના કર્મચારીઓની ટીમ બનાવી સામાવાળા મનોજભાઇ મોહનભાઇ સાગઠીયા ઉ.વ.૨૪ રહે. ખાટડી તા.ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાને ખાટડી ખાતેથી હસ્તગત કરી કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવડાવી ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરી પાસા અધિનિયમ તળે પકડી પાડી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત, હવાલે કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,609,376

TRENDING NOW