Tuesday, August 18, 2026

મોરબી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે.પટેલના વિન્ટેઝ કારખાના ઉપર ધોકા અને પાઇપથી હુમલો

Advertisement
Advertisement
Advertisement

મોરબી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે.પટેલના વિન્ટેઝ કારખાના ઉપર ધોકા અને પાઇપથી હુમલો
…………………………………………..
65 મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે પટેલના ભડીયાદ રોડ ઉપર આવેલા વિન્ટેજ કારખાના ઉપર કોઈ લુખા તત્વો એ સાંજના ચાર થી 4:30 ની વચ્ચે આવી બેસુમાર પથ્થર મારો અને અને ધોકા અને પાઇપ થી આંતક મચાવી કાચની કેબીનના કાચ તોડી ફોડી નાખેલા અચાનક આ હુમલો થતાં કારખાના માં નાસભાગ મચી ગઈ હતી હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આંતક મચાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા આમ ચૂંટણી ના મતદાન ને આડે બે દિવસ રહિયા છે ત્યારે ભય ફેલાવવા ના ઇરાદે આ હુમલો થયો હોય તેવું દેખાય છે

Related Articles

Total Website visit

1,625,945

TRENDING NOW