મોરબી તાલુકાની શ્રી હજનાળી પ્રા. શાળા માં અવાર નવાર બાળકોને દેશભક્તિ ના ગુણોનું સિંચન થાય એ માટે ઉત્તમોત્તમ પ્રવૃત્તિ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. *એને જ અનુલક્ષીને આજ રોજ શ્રી હજનાળી પ્રાથમિક શાળા માં 18 નવેમ્બર 1962 માં ભારતીય સેનાના કુમાઉ રેજીમેન્ટના 114 વીર આહીરો કે જેણે આજના દિવસે જ 2000 કરતા વધારે ચીની સૈનિકો ને મોતને ઘાટ ઉતારીને ભારતમાતા ની રક્ષા કાજે જે બલિદાન આપી દીધું હતું તે વીર આહીરોને શાળા ના બાળકો અને સ્ટાફ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને બાળકમાં પણ આવે એ માટે દેશભક્તિ વિશે શાળા સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું*🙏🙏🇮🇳🇮🇳










