Tuesday, March 10, 2026

મોરબીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીમાં પરણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી -૫૦૨ ઓમ પેલેસ જય અંબે નગર અવની ચોકડી કેનાલ રોડ પર રહેતા ભારતીબેન વિજયકુમાર ભોજાણી (ઉ.વ. ૪૦) નામની પરણીતાએ ગત તા.૧૫-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે પોતાના પતિના ઘરે પોતાની જાતે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં ફોર વ્હીલમા લઈ મોરબી ખાનગી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW