Saturday, June 20, 2026

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ કાવેરી સિરામિક નજીક પરમેશ્વર કાંટા પાસે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ કાવેરી સિરામિક નજીક પરમેશ્વર કાંટા નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી જુસબભાઈ મામદભાઈ મોવર, જાકિરભાઈ હનીફભાઇ બોઘડીયા, દિલાવરભાઈ કાસમભાઈ કટીયા રહે ત્રણે મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૭૨૦ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,884

TRENDING NOW